🏠🌟 આવો ઉજવીએ — ગરીબ બાળ પ્રભુજીની દિવાળી 🌟
🏠 ઘર વિહોણા અને ઝૂંપડામાં રહેતા બાળપ્રભુજીઓ માટે સેવા કાર્યક્રમો
📅 તારીખ 11 ઓક્ટોબર — ચંપલ વિતરણ
📅 તારીખ 12 ઓક્ટોબર — નવા વસ્ત્રોનું વિતરણ (સેવન ફ્રેન્ડ્સ ગ્રુપના સહયોગથી)
📅 તારીખ 14 ઓક્ટોબર — ઝૂંપડપટ્ટીની માતૃશ્રીઓને સાડી વિતરણ
📅 તારીખ 15 ઓક્ટોબર — દીકરીઓને કટલરીની વસ્તુઓનું વિતરણ
📅 તારીખ 18 ઓક્ટોબર — બાકી વિસ્તારોમાં બાળ પ્રભુજીને ચંપલ વિતરણ
📅 તારીખ 17, 18 અને 19 ઓક્ટોબર — બાળ પ્રભુજી તથા જરૂરીયાતમંદોને સ્વીટ અને ફરસાણનું વિતરણ
🙏 આ સર્વે સેવા આપના સહયોગથી શક્ય બની રહી છે.
💖 *યથાશક્તિ સહયોગ મળતો રહેશે તેવી અપેક્ષા
માનવ ધર્મ સંસ્થા, રાજકોટ
🛕 પ્રાર્થના મંદિર 🛕
નિમિત માત્ર :- વિજયભાઈ ગાંધી
9722727273 / 94290 50290


Great bhai